મંગળવાર, 23 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 31 માર્ચ 2024 (15:43 IST)

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

happy april fools day 2024
ગુલાબનો ફૂલ 
 
બગીચામાં ખિલી રહ્યુ છે 
 
ચમેલીનો ફૂલ
 
ચમનમાં ખિલી રહ્યુ છે 
 
કમળનુ ફૂલ  
 
પાણીમાં તરી રહ્યુ છે. 
 
અને એપ્રિલનો ફૂલ 
 
મારો મેસેજ વાંચી રહ્યો છે
 
----
 
1st એપ્રિલ 
પ્રપોઝ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે 
 
જો 
 
છોકરી માની ગઈ તો Cool 
 
નહી તો 
 
કહી દેજે 
 
April Fool