શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- Monkey ને હિન્દીમાં શું કહેવાય

શિક્ષક - ચાલો જણાવો કે Monkey ને હિન્દીમાં શું કહેવાય છે?
 પપ્પુ - વાનર 
શિક્ષક - પુસ્તકમાં જોયા પછી કહ્યું... ત્યાં રોકો, હું આવુ છું...
 
પપ્પુ - ના સાહેબ, કસમ ખાઉં છું કે મેં તમને જોઈને કહ્યું...