મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - જેન્ટ્સ ટોઇલેટમાં લખીને આવે

jokes in gujarati
કેટલાક છોકરાઓનો 
કોમનસેન્સ પણ ઝીરો હોય છે .. !!
કેવી રીતે .. ??
જેન્ટ્સ ટોઇલેટમાં લખીને આવે છે 
Riya I love You 

 
હવે શું રિયા ત્યાં ભણવા જાય છે !!