રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2024 (15:41 IST)

જોક્સ- બીજી પણ એક બેસી શકે

jokes
એક ઓટો ડ્રાઈવરના લગ્ન હતા.
 
જ્યારે તેની દુલ્હન ફેરાના દરમિયાન તેની નજીક બેઠી,

ત્યારે તેણે કહ્યું,

 
‘જરા નજીક બેસો, હવે બીજી પણ એક બેસી શકે 
 
પછી શું હતું… ઓસરીમાં જ  ચપ્પલ ચપ્પલ  પડી