શુક્રવાર, 19 જુલાઈ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (17:36 IST)

હાસ્ય જોકસ

jokes 2024
aaj nu Jokes- આખો દિવસ પસાર થાય છે. જો તમે અંદરથી ખુશ અને હકારાત્મક અનુભવો છો. હસવું અને ખુશ રહેવું પણ તમને સ્વસ્થ રાખે છે. આ સાથે તમારું આયુષ્ય પણ વધે છે. તેથી, તમારે દિવસમાં ઓછામાં ઓછું એકવાર નિયમિતપણે હસવું જોઈએ


 
પપ્પૂ- ભાઈ આ તે છોકરી જેનાથી મારી આવતા અઠવાડિયે લગ્ન થવાના છે 
 
ગપ્પૂ- અરે ભાઈ હૂં તેને સારી રીતે ઓળખુ છુ 
 
 
અરે મજાક ન કર તૂ કેવી રીતે ઓળખે છે લગ્ન તો મારા થવાના છે 
 
ગપ્પૂ- યાર આજથી 5 વર્ષ પહેલા અમે એક સાથે સૂતા પકડાયા હતા 
 
પપ્પૂ- ચાલ સરુ મારા લગ્ન નથી થયા પણ કેવી રીએ પકડાયા 
 
ગપ્પૂ- અરે અમે 12મા ઘોરણમાં ફિજીક્સની ક્લાસમાં