રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2024 (17:11 IST)

ગુજરાતી જોકસ- બીક નથી લાગતી

Mast Jokes gujarati
ઉનાળાની ભયંકર ગરમી શરૂ થઈ 
એક સ્ત્રી કબ્રસ્તાનમાં કબર પર એકલી બેઠી હતી.
એક રાહદારીએ પૂછ્યું: તમને બીક નથી લાગતી?
સ્ત્રીઃ કેમ? ડરવાનું શું છે…..મને અંદર ગરમી લાગી રહી હતી અને તો બહાર આવી.
 માણસ હવે કોમામાં છે.


-----------


સંજુઃ પંડિતજી, સુંદર છોકરીનો હાથ પકડવા માટે મારે શું કરવું જોઈએ?
પંડિત જી: મોલની બહાર મહેંદી લગાવવાનું શરૂ કરો...


Edited By-monica Sahu