ગુજરાતી જોક્સ- ઉંઘ જ નથી આવી
jokes in gujarati
સોનુ - કાલે રાત્રે ટ્રેનમાં
ઉઘ જ નથી આવી
એક તો ઉપરની સીટ હતી
ત્યાં ગરમી બહુ હતી
મિત્ર- તો બદલી લેવી જોઈએ ને
ALSO READ: ગુજરાતી જોક્સ - સાત લાખની લોટરી
સોનુ- કોનાથી બદલતો
નીચેની સીટ
પર કોઈ આવ્યો જ ન હતો
ये भी पढ़ें