ગુજરાતી જોક્સ - મારા દીકરો Updated: Tue, 19 Nov 2024 (15:11 IST) google-news પિતા-પુત્ર 5 પછી શું આવે છે? પુત્ર- 6 અને 7 પપ્પા. પિતા: શાબાશ દીકરા! ALSO READ: ગુજરાતી જોક્સ- ઑફિસમાં નવી સેક્રેટરી 6, 7 પછી પુત્ર- 8, 9, 10 પિતા: અને તે પછી? પુત્ર- અને તે પછી, ગુલામ, બેગમ અને બાદશાહ .