1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
  4. jokes in gujarati

ગુજરાતી જોક્સ - સાંચે દરબાર કી જય

Nice Boss Jokes
મન્ટુ: ભાઈ ફન્ટુ, મારું પરિણામ જોઈને આવ.
જો હુ કોઈ એક વિષયમાં નાપાસ થાવ તો 'જય શ્રી રામ' બોલજે

જો  બેમાં નાપાસ થાવ તો 'રાધે-રાધે' બોલજે
અને જો  ત્રણમાં નાપાસ થાવ તો 'બ્રહ્મા-વિષ્ણુ-મહેશ' બોલજે
ફન્ટુ: પરિણામ જોઈને આવ્યો.

 
મન્ટુ: શું થયું ભાઈ?
ફન્ટુ: બોલો  સાંચે દરબાર કી જય

'બધામાં નાપાસ '
ये भी पढ़ें
જેઠાલાલ છોડશે તારક મહેતા શો- જેઠાલાલ 'તારક મહેતા' છોડી રહ્યા છે? દિલીપ જોશીએ તેમનું મૌન તોડ્યું, કહ્યું- આ જૂઠ છે