શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (14:53 IST)

ગુજરાતી જોક્સ- ઑફિસમાં નવી સેક્રેટરી

ઑફિસમાં નવી સેક્રેટરી આવી 
 
સેક્રેટરીએ તેમના બૉસથી પૂછ્યુ 
 
સર તમારી પત્ની મને આટલી શંકાથી 
 
શા માટે જુએ છે 
 
બૉસએ ઠંડી ઠંડી શ્વાસ લીધી અને કહ્યુ 
 
બૉસ- કારણ તારા પહેલા તે જ મારી સેક્રેટરી હતી