ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (14:39 IST)

ગુજરાતી જોક્સ - સોળ સોમવારનુ વ્રત

jokes in gujarati
પત્ની તેમના પતિથી બોલે છે 
પત્ની- જાણો છો 
મે સોળ સોમવારનુ વ્રત 
માત્ર 2 તુલસીના પાન 
ખાઈને કર્યુ અને 
2 વર્ષ સુધી 
શુક્રવારનુ વ્રત કર્યુ 
ત્યારે જઈને તમને 
પતિના રૂપમાં મળ્યો 
 
પતિ- (હંસતા)- જો આ નથી 
કરતી ત્યારે શું થતુ 
પત્ની- તો તમારાથી પણ 
ખરાબ મળી જતો