શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (14:32 IST)

ગુજરાતી જોક્સ - રામાયણનો નાટક

jokes in gujarati
થાણેદાર- સર બધા કેદીઓને જેલમાં 
રામાયણનો નાટક કર્યુ હતુ 
જેલર- આ તો સારી વાત છે 
એમાં આટલુ હેરાન શા માટે થઈ રહ્યા છો 
 
થાણેદર- સાહેબ પરેશાની આ છે કે 
હનુમાન બનેલુ કેદી 
અત્યાર સુધી સંજીવની લઈને 
પાછો નથી આવ્યુ