સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (15:02 IST)

Joke Of the day- પત્ની ના દેખાય

પત્નીઃ જો હું 4-5 દિવસ ઘરે 
ના દેખાઉ તો તમને કેવું લાગશે?

 
પતિ: (ખુશ થઈને) - ખૂબ સારુ લાગશે. 
ત્યારબાદ પત્ની તેને સોમવારે પણ ન દેખાઈ 
મંગળવારે પણ ન દેખાઈ 
બુધવારે પણ નહીં, ગુરુવારે પણ નહીં,
શુક્રવારે જ્યારે આંખમાં થોડો સોજો ઓછુ થયુ ત્યારે તે દેખાઈ