ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2024 (18:10 IST)

ગુજરાતી જોક્સ ગુજ- પતિ પત્ની જોક્સ

પતિઃ તું આખો દિવસ સૂતી રહે છે.
પત્નીઃ હવે હું આરામ પણ નથી કરી શકતી.
પતિ- ઉઠ, જલદી ચા બનાવ
 
પત્નીઃ જાતે જ બનાવો
પતિ- મને માથામાં સખત દુખાવો છે
પત્નીઃ હા, મને પણ ગળામાં દુખાવો છે.
પતિ: ઠીક છે, તું મારું માથું દબાવ અને હું તારું ગળું દબાવું.