સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2024 (15:24 IST)

ગુજરાતી જોક્સ - સાત લાખની લોટરી

ભિખારી (તેના દીકરાને) - દીકરા, જો આપણી સાત લાખની લોટરી લાગી,
તો સૌથી પહેલા હું ઘર ખરીદીશ,

પછી હું મારા અને તમારા બધા માટે નવા કપડા સિલાઇ કરાવીશ, આ સિવાય...

 
દીકરો (પિતાને અટકાવીને) - આ સિવાય પપ્પા,
''એક કાર ખરીદી લેશો આપણે તેમાં બેસીને ભીખ માંગવા જઈશું, કારણ કે હું ચાલતા ચાલતા થાકી જાઉં છું.