સંબંધિત સમાચાર
- અમદાવાદમાં ચોંકાવનારી હકિકત, આકરા ઉનાળાએ પાણી સૂકવ્યાં, સોસાયટીઓમાં બોરના પાણી બંધ
- VHP કાર્યકર્તાએ મુસ્લિમ ડ્રાઈવરને કારણે કેંસલ કરી ઓલા કૈબ, કંપનીએ આપ્યો આ જવાબ
- Gujarati essay - નારી તું નારાયણી / સ્ત્રી સન્માન
- યશવંત સિન્હાએ છોડ્યો ભાજપાનો સાથ, કહ્યુ - આજે ચુપ રહીશ તો આવનારી પેઢી માફ નહી કરે
- અહીં ગુણોત્સવની જરૂર નથી - સોનારી શાળાના શિક્ષકોએ બાળકોને બાળ મજૂરી કરતા અટકાવી સ્કૂલે આવતા કર્યા
આ 10 ગુણવાળી સ્ત્રીને બનાવો તમારી જીવનસાથી, હોય છે સૌભાગ્યશાળી...
નારી ભારતીય પરિવારોંમાં લક્ષ્મીના સ્વરૂપ ગણાય છે. માતા અન્નપૂર્ણાએ તેણે પોષણનો વરદાન આપ્યું છે. આ વાત જૂની સૂક્તિ છે કે જ્યાં નારીની પૂજા હોય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. જુદા-જુદા શાસ્ત્રોમાં સૌભાગ્યવતી સ્ત્રીના કેટલાક લક્ષણ વર્ણિત છે .. આવો જાણી તેમાંથી મુખ્ય લક્ષણ શું છે..
સૌભાગ્યવતી નારી એ હોય છે..
* જે મીઠી વાણી બોલે છે જેની આવાજમાં મધુરતા હોય અને જે દરેક સાથે સ્નેહિલ વાણીમાં વ્યવહાર કરતી હોય.
* આસ્તિક, સેવા ભાવ રાખનારી, ક્ષમાશીલ, દાનશીલ, બુદ્દિમાન, દયાવાન અને કર્તવ્યોનું પાલન પૂર્ણ નિષ્ઠાભાવથી કરતી લક્ષ્મn રૂપ હોય છે.
* જે સ્ત્રી તનથી વધારે મનથી સુંદર હોય.
* જે ઘરે આવેલા મેહમાનોનું સ્વાગત-સત્કાર કરે.
* બીજાનો દુખ જોઈ દુખી થઈને તેમની સામર્થ્ય મુજબ તેની સહાયરા કરે અને જે બીજાના દુખ-દર્દને જોઈ તેને દૂર કરવામાં આનંદ અનુભવ કરે.
* ઘરના રસોડામાં ભેદભાવ કર્યા વગર સમાન રૂપથી બધાને ભોજન પિરસે.
* જે દરરોજ સ્નાન કરીને સાફ અને સ્વચ્છ કપડા પહેરીને રસોડામાં પ્રવેશ કરે.
* સવારે-સાંજે ઘરમાં દેવી-દેવતાઓની સામે ધૂપ- દીપ અને સુગંધિત અગરબત્તી પ્રગટાવીને પૂજા-પાઠ કરે છે.
* પતિવ્રત ધર્મનું પાલન કરે.
* ધર્મ અને નીતિના માર્ગ પર ચાલવા માટે પારિવારિક સભ્યોને પ્રરિત કરે.
ये भी पढ़ें