સોમવાર, 11 ઑગસ્ટ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
સોમવાર, 4 માર્ચ 2024 (13:19 IST)
સંબંધિત સમાચાર
Quotes on Relationship - સબધો પર સુવિચાર
Gujarati Quotes On Life - જીંદગી પર ગુજરાતી સુવિચાર
Good Morning Suvichar- શુભ સવાર
Suvichar - "પ્રેમ" અને "વિશ્વાસ"
Thought Of The Day
Gujarati Quotes - ગુજરાતી સુવિચાર
Gujarati quotes
પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી
અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો
જે આપશો એ જ પરત આવશે
પછી ભલે એ સન્માન હોય કે દગો
Gujarati quotes
Gujarati quotes
Gujarati quotes
Gujarati quotes
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Viral Video - ડે કેયરમાં 15 મહિનાની બાળકીને જમીન પર પછાડી, બચતા ભર્યા, વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશેVi
આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમા સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે મેડ બાળકીને જમીન પર પછાડી દે છે.
વોશિંગ મશીનમાં વાસણો ધોતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું- બહેન, શું આ કોઈ નવી શોધ છે?
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વિચિત્ર વીડિયો વાયરલ થાય છે, પરંતુ આ વખતે જે વીડિયો ચર્ચામાં છે તેણે ખરેખર લોકોને હસાવ્યા અને આશ્ચર્યચકિત કર્યા છે. વીડિયોમાં વોશિંગ મશીન કપડાં નહીં, પણ વાસણો ધોતા જોવા મળે છે.
'જો તમને તમારા દાવાઓ પર વિશ્વાસ નથી, તો દેશની માફી માંગો', ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર ફરી કડક વલણ દાખવ્યું
ચૂંટણી પંચે સ્પષ્ટપણે કહ્યું છે કે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. જો તેમને લાગે છે કે તેમના આરોપોમાં સત્ય છે, તો તેમણે સોગંદનામા પર સહી કરવી જોઈએ. જો તેઓ આમ ન કરે તો તેમણે સમગ્ર દેશની માફી માંગવી જોઈએ. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને કર્ણાટક પર પણ રાહુલ ગાંધીને ઘેરી લીધા છે.
Valsad Flood : ભારે વરસાદને કારણે વલસાડમાં પૂર જેવી સ્થિતિ, રસ્તાઓ પર પાણી ભરાયા
વલસાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. તમને જણાવી દઈએ કે સતત ભારે વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ છે. ઘણા રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. ઉપરાંત, ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Randhan Chhath 2025- રાંધણ છઠ કઈ તારીખે છે 2025
14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે
ધર્મ
Bahula Chauth 2025 - ક્યારે છે બોળ ચોથ, જાણો વ્રત કથા અને પૂજા વિધિ
Bahula Chauth 2025 બોળ ચોથ વ્રત કથા - બોળ ચોથ શ્રાવણ વદ 4 ના દિવસે ઉજવવામાં આવે છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. આ વર્ષે 2025માં બોળ ચોથ 12 ઓગસ્ટના રોજ ઉજવાશે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી ખાવી નહી તેવી માન્યતા છે. આજે અમે આપને જણવીશુ બોળ ચોથની પૂજા વિધિ અને વ્રત કથા વિશે માહિતી.
Randhan Chhath 2025- રાંધણ છઠ કઈ તારીખે છે 2025
14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે
રક્ષાબંધન પર, બહેને ભાઈના ઘરે રાખડી બાંધવા આવવું જોઈએ કે ભાઈએ બહેનના ઘરે જવું જોઈએ?
રક્ષાબંધનનો તહેવાર 9 ઓગસ્ટ 2025 ના રોજ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે રાખડીના દિવસે બહેને પોતાના ભાઈના ઘરે રાખડી બાંધવી જોઈએ કે ભાઈએ પોતાની બહેન પાસે રાખડી બાંધવા આવવું જોઈએ. ચાલો જાણીએ કે શાસ્ત્રો શું કહે છે.
Raksha Bandhan Wishes In Gujarati - રક્ષાબંધનની શુભેચ્છા
Happy Raksha Bandhan Wishes for Brother and Sister in Gujarati : રક્ષા બંધન પર પોતાના ભાઈ કે બહેનને મોકલો પ્રેમ ભર્યો મેસેજ.. શાયરી અને મજેદાર વિશિશ.. અને સંબંધોમાં લાવી દો મીઠાશ અને સ્માઈલ.
રક્ષાબંધન - ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ
રક્ષાબંધન એટલે કે ભાઈ બહેન વચ્ચે પ્રેમ નો સંબંધ, સુરક્ષા અને સંસ્કૃતિ ... ઘણા સમય થી ચાલતો હિંદુ અને જૈન તેહવાર છે. પણ, આજ ના મીડિયા સંચાલિત યુગ માં આની અભિવ્યક્તિ બદલાઈ ગઈ છે. આ પર્વ માત્ર ભાઈ બહેન ના સંબંધ માં મીઠાસ તક નથી રહ્યો પણ જન સંવાદ, બજાર અને સોશિયલ મીડિયા ના ટ્રેન્ડસ નો ઉત્સવ બની ગયો છે.