બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : સોમવાર, 15 જાન્યુઆરી 2024 (11:13 IST)

Good Morning Suvichar- શુભ સવાર

suvichar in gujarati
suvichar in gujarati
Gujarati Suvichar- 

બહુ સારો સ્વભાવ પણ સારો નહિ,
કેમ કે પછી એ નથી સમજાતું કે,
તમારી કદર થયી રહી છે કે ઉપયોગ.

 
 
"મારી પ્રાર્થનાનો એવો સ્વીકાર કર 
મારા ભગવાન કે હું વંદન કરવા 
હાથ જોડું અને મારી સાથે સંબંધ 
થી જોડાયેલા તમામ સુખી થાય"
શુભ સવાર  
 

 
"એક સુખી જીવન જીવવા માટે 
માણસને "સાધુ" નહી "સીધુ"
થવાની જરૂર છે"

 
"જીવનમાં સફળતાનું રહસ્ય
તકો પોતાને
માટે તૈયારી કરવી"