1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
  4. Gujarati Suvichar - Quotes on Relationship in Gujarati

Quotes on Relationship - સબધો પર સુવિચાર

gujarati suvichar
gujarati suvichar


પ્રેમ 'માણસ'ને કરો 
એની 'આદત'ને નહી 
'રીસાવો' તેમની વાતોથી 
'તેમના'થી નહિ 
ભૂલો તેમની 'ભૂલ'
પણ 'તેમને' નહી 
કારણ કે 'સબધો'થી ચઢિયાતું 
કશું જ નથી 


સબધો નિભાવવા દરેકના 
ગજાની વાત નથી 
ખુદને દુઃખ આપવું પડે છે 
બીજાની ખુશી માટે 


ખૂબ જ વિનમ્રતા જોઈએ 
સબધોને નિભાવવા માટે 
છળકપટથી તો ફક્ત 
મહાભારત રચી શકાય છે 

જરૂરી નથી કે બધા સબક 
પુસ્તકો દ્વારા જ સીખવા મળે 
કેટલાક પાઠ જીદગી 
અને સબધો પણ શીખવાડી દે છે 
 
Edited by - Kalyani Deshmukh 
આગળનો લેખ
Chair Yoga: ઓફિસની ચેયર પર આ 3 યોગાસનો કરો, જાડાપણ તરત જ ઓછી થશે