રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (00:58 IST)

Gujarati Quotes On Life - જીંદગી પર ગુજરાતી સુવિચાર

gujarati quotes
gujarati quotes
જીવનમાં તમને રોકવા-ટોકવા વાળા 
છે તો તેમનો અહેસાન માનો, 
કારણ કે જે બગીચાના માળી નથી હોતા
એ બગીચા જલ્દી જ વેરાન થઈ જાય છે 
 
 
જીંદગી એક ટીચર ની જેવી
હૌય છે અને સમય સમય પર 
સૌની પરીક્ષા લે છે 
 
ઉદય કોઈનો પણ 
અચાનક નથી થતો 
સૂર્ય પણ ધીરે ધીરે નીકળે છે 
અને ઉપરની તરફ ઉઠે છે 
 
પ્રાર્થના ક્યારેય સાથ નથી છોડતી 
અને શ્રાપ ક્યારેય પીછો નથી છોડતો 
જે આપશો એ જ પરત આવશે 
પછી ભલે એ સન્માન હોય કે દગો 
 
સમયનુ ચક્ર ખૂબ 
ઝડપથી ચાલે છે 
તેથી ન તો તમારા બળનો 
અહંકાર કરો કે ન તો 
તમારા ધનનો 
 
માણસનો સૌથી મોટો ગુરૂ 
સમય હોય છે 
એ કોઈ નથી શિખવાડતુ 
જે સમય શિખવાડે છે 

Edited by - kalyani deshmukh