રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (19:43 IST)

ગુજરાતી જોક્સ- અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000

ગુજરાતી જોક્સ-  અમથાલાલ - બાપુ મારી પાસેથી તમે જે 10000 રૂપિયા લીધા હતા 
એ ક્યારે પાછા આપશો ? 
 ઠેકુભા- નવરીના મને શું પૂછે છે હું કઈ જ્યોતિષી છું