શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2023 (18:54 IST)

ગુજરાતી જોક્સ- સૌથી વધુ નશો

jokes in gujarati
માસ્તર જી – સૌથી વધુ નશો છે શામાં છે ? 
 
ચિન્ટુ - પુસ્તકમાં.
 
માસ્તર - કેવી રીતે?
 
ચિન્ટુ- કારણ કે 
પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.