રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 જુલાઈ 2023 (17:42 IST)

International Joke Day- ગુજરાતી જોક્સ

international joke day
સંતા - હું મારી પત્નીને ઘરેથી નિકળ્તા પહેલા કિસ કરું છું 
 
બંતા - અને હું તારી પત્નીને તારા ગયા પછી કિસ કરું છું 
 
સંતા- જોરથી બૂમ પાડીને 
 
જોયા જીત્યો હું જ ન 
 
 
 
લગ્ન પહેલા 
ચોકલેટ ડે, બર્થ ડે, વેલેંટાઈન ડે 
રોઝ ડે, મેચિંગ ડે, ફ્રેંડશીપ ડે 
 
 
લગ્ન પછી 
 
ગરમ પાણી દે, નાશ્તો દે, જમવા દે 
હવે શાંતિ દે, રેવા દે, જવા દે 
 
છેલ્લે... હવે ... જીવવા દે..!! 
recommended by
 
 
 
Wife : મહેમાન આવી રહ્યા છે અને ઘરમાં દાળ સિવાય કશુ બન્યુ નથી 
 
Husband : જ્યારે એ લોકો આવે તો kitchen
 
માં એક વાસણ પાડી દેજે, અને જ્યારે હુ પુછુ તો કહેજે કે શાહી પનીર ઢોળાય ગયુ. 
પછી બીજુ વાસણ પાડજે અને કહેજે 
પનીર ભુજ્જી પણ ઢોળાય  ગઈ !! 
પછુ હુ કહીશ કે ચાલો દાળ જ લઈ આવ 
મેહમાનોના આવ્યા પછી વાસણ પડવાનો અવાજ આવ્યો 
Husband : શુ થયુ ??
Wife : ઓ મા.. આ તો દાળ જ ઢોળાય ગઈ.