જોક્સ- તમે કેમ કંઈ લેતા નથી?
પત્નીએ પતિનો મોબાઈલ ચેક કર્યો
અને તેની સામે જોઈને પૂછ્યું
- આ છગન હલવાઈ કેમ પૂછે છે
કે તમે ખાધું કે નહીં?
દુકાનદાર- બહેન, તમે દુકાને આવો,
દાગીના જુઓ પણ
તમે કેમ કંઈ લેતા નથી?
ગ્રાહક- હંમેશા લઉ છુ
પણ તમે ધ્યાન આપતા નથી