1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 19 મે 2023 (15:00 IST)

10+ Best Gujarati jokes- મસ્ત ગુજરાતી જોક્સ

jokes in gujarati
સંતા - કામવાળી શાંતિને બોલાવો 
પત્ની - કેમ
સંતા-ડૉક્ટરે કહ્યું છે, રાત્રે દવા ખાઈને શાંતિ સાથે સૂઈ જાઓ
--------
મહોબ્બતના દરેક રસ્તા પર 
દર્દ જ મળશે 
હું  વિચારી રહ્યો છું
મેડિકલ ખોલ લૂમ… સારુ ચાલશે
-----------

 
એયરહોસ્ટેસ્ટના જમણી ચેસ્ટ પર બેચ લાગ્યું હતું  
જેના પર લખ્યું હતું શેફાલી 
 
સંતા- ખૂબ સુંદર નામ છે 
 
એયરહોસ્ટેસ્ટ - thanks 
 
સંતા- બીજાનું નામ નથી રાખ્યું.  
---------
 
દંત ચિકિત્સક - તમારા દાંતને કાઢવો પડશે કારણ કે તે સડી ગયુ છે.
રાજુ - હા, કેટલો ખર્ચ થશે?
ડેન્ટિસ્ટ - તે માત્ર 500 રૂપિયા.
રાજુ- આ લો રૂ. 50. અને થોડુ ઢીલુ કરી નાક હો 
બાકી હુ પોતે કાઢી લઈશ 
--------- 
English 
ની નબળાઈના કારણે રહી ગયા 
નહી અમે પણ આજે કોઈની 
બાહોમાં થતા હોત 
તે Cute લખતી રહી 
અને અમે કુત્તે સમજતા રહ્યા
---------------------- 
 
 
સંતા (પેટ્રોલ પંપ પર)- અરે ભાઈ, એક રૂપિયાનું પેટ્રોલ નાખો.
 
 
સેલ્સમેન-અરે ભાઈ, આટલું પેટ્રોલ નાખીને ક્યાં જવુ છે?
 
સંતા- 
અરે દોસ્ત, અમારે ક્યાંય જવું નથી, અમે આ રીતે પૈસા ખર્ચીએ છીએ.
----------
સંતા પત્નીને અંગ્રેજી શીખવતા હતા.
 
 
બપોરે પત્નીએ કહ્યું, Diner કરી લો ...
 
 
બંતા-અભણ સ્ત્રી, આ Lunch છે ડિનર નથી??
 
 
પત્ની-તમે અને તમારો આખો પરિવાર કર્મફુટ છો...
આ રાતનું બચેલું ભોજન છે...
મગજ ખરાબ ન કરો ...રોટલી ખાઈ લે ... 
-----
એક યુવકને એક અજાણ નંબરથી ફોન આવ્યો 
છોકરી- તમે પરિણીત છો 
યુવક- નથી, તમે કોણ  
છોકરી- તારી પત્ની ઘરે આવો જણાવુ છુ 
યુવકને ફરીથી કૉન આવ્યો 
છોકરી - તમે પરિણીત છો 
યુવક- હા પણ તમે કોણ 
છોકરી- તારી ગર્લફ્રેડ છુ દગાબાજ 
યુવક- Sorry યાર મને લાગ્યો મારી પત્ની છે
છોકરી- તારી પત્ની જ છુ 
હવે તો તૂ બસ ઘરે આવ... 
---------- 
 
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે.
પતિ ગુસ્સામાં - તારા જેવી 50 મળશે.
પત્ની હસી પડી - હજી પણ મારા જેવી જ જોઈએ
-----------
 
બાળપણમાં હુ બહુ નટખટ હતો 
 
પછી લગ્ન થઈ ગયા 
 
બધા નટ ઢીળા થઈ ગયા 
 
હવે બસ ખટખટ 
 
જ થાય છે
Edited By-Monica sahu