મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2023 (13:56 IST)

આજનો જોકસ- ગર્ભવતી છે

પિતા: દીકરા, મેં તારા માટે છોકરી શોધી છે.
તે રૂપવતી, ગુણવતી અને સરસ્વતી છે.
દીકરોઃ પપ્પા પણ હું બીજાને પ્રેમ કરું છું અને તે ગર્ભવતી છે.