ગુજરાતી જોક્સ - બટાકા લો, બટાકા લો..
પપ્પુ જલેબી વેચતો હતો, પણ કહેતો હતો
બટાકા લો, બટાકા લો...
,
,
વટેમાર્ગુ - પણ આ જલેબી છે
,
પપ્પુ - ચૂપ! નહિંતર માખીઓ આવશે.
