સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 21 ઑગસ્ટ 2023 (14:42 IST)

ગુજરાતી જોક્સ-બધું બરાબર કર્યું છે.

ચિંટૂએ જોબના પહેલા જા દિવસે 1 કલાક કામ કર્યુ 
 
બોસ (ખુશ થઈને) - વાહ, પહેલો દિવસ અને ઘણી મહેનત. મને કહો આજે તમે શું કામ કર્યું?

 
ચિંટૂ- તમે આ કીબોર્ડ ક્યાંથી ખરીદ્યું છે તે ખબર નથી. ABCD  આમાં આગળ અને પાછળ હતી, તેથી આજે તેઓએ બધું બરાબર કર્યું છે.