સંબંધિત સમાચાર
- પાકિસ્તાની ક્રિકેટરો ના પગાર માં વધારો
- T20 World Cup Team India Squad: ચીફ સિલેક્ટર ચેતન શર્મા બોલ્યા- શ્રેયસની જગ્યા ઈશાન કિશનને આપવાનો પાછળ છે ખાસ કારણ
- England vs India, 4th Test LIVE: ઈગ્લેંડની પણ ખરાબ શરૂઆત, બુમરાહે બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા
- HBD ઇશાંત શર્મા- ઈશાંત કેટરીનાના દિવાના છે
- જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચશે, જુઓ અહેવાલ
આ દિગ્ગજ ખેલાડી બની શકે છે નવા હેડ કોચ- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપ્યો સંકેત, રવિ શાસ્ત્રી પછી આ દિગ્ગજ ખેલાડી બની શકે છે નવા હેડ કોચ!
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ બાદ સમાપ્ત થઈ રહ્યો છે. આ વાતને લઇને લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે રવિ શાસ્ત્રી બાદ ભારતના નવા કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવશે. આ પદ માટે સૌથી મોટા દાવેદાર દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડને માનવામાં આવે છે. હવે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભારતના નવા કોચને લઇને એક મોટો ખુલાસો કર્યો છે.આ દિગ્ગજ બનશે ટીમ ઇન્ડિયાના નવા કોચબીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે, રવિ શાસ્ત્રી બાદ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને થોડા સમય માટે ભારતીય ટીમના કોચ તરીકે નિયુક્ત કરી શકાય છે.
