શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (14:01 IST)

પાકિસ્તાની ક્રિકેટરો ના પગાર માં વધારો

પાકિસ્તાનમાં ક્રિકેટ ખેલાડીઓના પગારમાં 250 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગ્રુપ ડીના ખેલાડીઓ પગાર વધારાના સૌથી મોટા લાભાર્થી રહેશે. તેમનો માસિક પગાર 40,000 પાકિસ્તાની રૂપિયા એટલે કે લગભગ 17,000 ભારતીય રૂપિયા હતો. હવે તેમના પગારમાં એક લાખનો વધારો થયો છે એટલે કે હવે આ ખેલાડીઓને એક લાખ 40 હજાર પાકિસ્તાની રૂપિયા મળશે.