સંબંધિત સમાચાર
- IPL 2020 ના બીજા મેચમાં જ વિવાદ KXIPની માલકિન પ્રીતિ ઝિન્ટા અમ્પાયરના નિર્ણય પર ભડકી
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ
- International Day Of Peace 2020- વિશ્વ શાંતિ દિવસ કેમ ઉજવવામાં આવે છે? તેનું મહત્વ અને ઇતિહાસ જાણો
- Weather Today- આગામી નવ દિવસમાં ચોમાસાનો અંત આવશે, કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે
- Birthday Photos: કરીના કપૂર ખાને પરિવાર સાથે ઉજવ્યો 40મો જન્મદિવસ, અહી જુઓ મોડીરાત્રે થયેલ ખાસ સેલિબ્રેશનની તસ્વીરો
સાંજે કરશો આ ઉપાય તો ઘરમાં આવશે શ્રી લક્ષ્મી
જૂની પરંપરાઓ મુજબ સાંજે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો પ્રગટાવવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે. જો તમે પણ ઘરની ગરીબી દૂર કરવા માંગો છો તો અહી બતાવેલ દીવાના ખાસ ઉપાય કરી શકો છો.
- ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ એક એક દીવો પ્રગટાવો. તેનાથી સકારાત્મકતા વધે છે અને મહાલક્ષ્મીનુ આગમન ઘરમાં થાય છે.
- ઘરમાં તુલસીની પાસે પણ દીવો પ્રગટાવો. આવુ કરવાથી વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે.
- ઘરની અગાશી પર પણ એક દીવો પ્રગટાવવો જોઈએ. ઘરની છત પર દીવો પ્રગટાવવાથી ઘરની આસપાસનો અંધકાર અને નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે.
- ઘરની આસપાસ જ્યા પણ પીપળ હોય ત્યા જાવ અને પીપળની નીચે એક દીવો પ્રગટાવો, આવુ કરવા પર શનિ સાથે જ રાહુ કેતુના દોષ પણ દૂર થઈ જાય છે.
- ઘરના મંદિરમાં પણ દીવો પ્રગટાવો જેનાથી દરેક દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
ये भी पढ़ें