તુલસીના 2 પાનના ઉપાય તમને બનાવી શકે છે કરોડપતિ- જાણો 3 સરળ ઉપાય

tulsi upay
Last Modified સોમવાર, 3 જૂન 2019 (10:28 IST)

તુલસીમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. અને મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા આપમેળે જ થઈ જાય છે એજ રીતે જેમ કાળા ધતુરામાં પણ ભગવાન શિવનો વાસ છે. એટલે કે કાળો ઘતુરો ભગવાન શિવનુ રૂપ છે.


આ પણ વાંચો :