સંબંધિત સમાચાર
- Three Roti- આ કારણે થાળીમાં ક્યારેય એકસાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી
- શનિવારના દિવસે ખિસ્સમાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા
- આજથી દરરોજ કરશો આ કામ તો મળશે કિસ્મતનો સાથ
- New Year 2022: નવા વર્ષના પહેલા દિવસે બની રહ્યા છે ત્રણ શુભ યોગ, આ રીતે કરો નવા વર્ષની શરૂઆત
- Astro upay - સોપારીને આ રીતે તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી રહે, વેપાર વધશે
Tantra mantra totke - બુધવારે ઋણ ના આપવું .
દેવું માનવ જીવન માટે અભિશાપ છે. જે વ્યક્તિ પર દેવું છે તે માણસનું જીવન વ્યર્થ છે.
1 ક્યારેય મંગળવારે ઋણ ના લેવું .
2 બુધવારે ઋણ ના આપવું .
3 ધંધા,ઘર માટે ઋણ જન્માક્ષરની ખાતરી કર્યા પછી લેવુ.
4 દરેક મંગળવાર "દેવું મોચક મંગળ સ્ત્રોત "નો પાઠ જરૂર કરો.
5 દરરોજ "શ્રી સૂક્ત"નો પાઠ "ક્રિસ્ટલ શ્રી યંત્ર" ના સામે કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે.
6 જો ઋણનો પ્રથમ હપતો "તેજસ્વી પખવાડિયામાં"પ્રથમ મંગળવારથી શરૂ કરશો, તો તમે જલ્દી ઋણમુક્ત થશો.
7 સવારે પ્રથમ પક્ષીઓને ચોખા ચણવા માટે આપો.
8 ઘરનો ભંગાર કે નકામી વસ્તુઓ અમાસ અથવા શનિવારે બહાર કાઢવો.
9 ઘરમાં મહેમાનો કે કોઈપણ ઓચિંતા આવી જાય તો તેમને કંઈક ખવડાવો અથવા પાણી તો અવશ્ય પીવડાવો.
10. 5 મંગળવાર હનુમાન મંદિરમાં 5-5 કટકા દેશી ઘી ની મીઠી રોટલીનો ભોગ આપવો.
11 દારૂ, માંસ, નશીલા પદાર્થોથી દૂર રહેવું.