રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Modified: સોમવાર, 3 ડિસેમ્બર 2018 (11:52 IST)

આવુ પર્સ રાખશો તો તમારુ પર્સ હંમેશા પૈસાથી ભરેલુ રહેશે.

આજે અમે આપને બતાવી રહ્યા છીએ મૂલાંક પ્રમાણે કેવો હોવો જોઈએ તમારા પર્સનો રંગ.. આ પ્રમાણે પર્સ રાખશો તો ક્યારેય તમારુ પર્સ ખાલી નહી રહે.  સૌ પ્રથમ જાણી લો કે કેવી રીતે કાઢશો મૂલાંક .. તમારો મૂલાંક તમારો લકી નંબર છે. અને આ લકી નંબર જાણવા તમારી જન્મ તારીખને સિંગલ ડિઝીટમાં કાઢવી પડશે. જો 
તમારી જન્મ તારીખ 12 છે તો તમારો મૂલાંક 1+2= 3, જો તમારી જન્મ તારીખ 29 છે તો તમારો મુલાંક 2+9= 11,  પરિણામ બે અંકમાં આવે તો તેનો ફરી સરવાળો કરો એટલે કે તમારો મૂલાંક 1+1= 2. રહેશે. હવે જાણીએ મૂલાંક પ્રમાણે તમારા માટે પર્સનો લકી રંગ