ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By
Last Modified: ગુરુવાર, 10 મે 2018 (00:04 IST)

Birthday અને જ્યોતિષ - શુ આજે તમારી વર્ષગાંઠ છે... તો જાણો તમારા વિશે વિશેષ

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 10 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી. 
 
 
10 તારીખે જન્મેલા વ્યક્તિઓનો હશે. તમારો મૂલાંક એક હશે . તમે રાજસી પ્રવૃત્તિના વ્યક્તિ છો. તમને તમારા પર કોઈનુ વર્ચસ્વ પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂળાંક સૂર્ય ગ્રહના દ્વારા સંચાલિત થાય છે. તમે અત્યંત મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવા ખૂબ જ મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ છો. તમે સૌન્દર્ય પ્રેમી છો. તમને સૌથી વધુ તમારો અત્મવિશ્વાસ પ્રભાવિત કરે છે.  જેને કારણે તમે સર્વત્ર છવાય જાવ છો.  
 
શુભ તારીખ - 1,  10,  19,  28 
 
શુભ અંક  : 1,  10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
  
શુભ વર્ષ  : 2017,  2026,  2044,  2053,  2062  
 
ઈષ્ટદેવ  :  સૂર્ય ઉપાસના અને ગાયત્ર મંત્ર 
 
શુભ રંગ - લાલ -કેસરી-ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ 
 
1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિઓ માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકવાળાનો સ્વામી સૂર્ય છે. તો બીજી બાજુ વર્ષનો અંક 5 છે. તેમા પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ રહેશે. 
 
અધૂરા કાર્યમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં મહત્વપુર્ણ કાર્ય થશે. કુંવારાઓ માટે સુખદ સ્થિતિ બની રહી છે.  વિવાહના યોગ્ય બનશે. નોકરિયાત માટે સમય સારો છે. 
 
પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે. આ વર્ષ તમારી મનોકામના પુર્ણ થશે.  
 
મૂલાંક 1ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિકંદર 
- છત્રપતિ શિવાજી 
- ઈદિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- જૈકી શ્રોફ 
- વીર સાવરકર