શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated :મુંબઈ , મંગળવાર, 6 નવેમ્બર 2018 (15:22 IST)

અર્પિતાના લગ્ન પ્રસંગે યોજાયેલી સંગીત સંધ્યામાં સલમાન અને શાહરૂખ નજીક આવ્યા

અર્પિતાના લગ્ન પ્રસંગે યોજાયેલી સંગીત સંધ્યામાં સલમાન અને શાહરૂખ નજીક આવ્યા shahrukh salman arpita Arpita's  marrige  ગુજરાતી બોલીવુડ
શાહરૂખ અને સલમાન વચ્ચેનું અંતર ધીમે-ધીમે ઘટી રહ્યું છેૢ સલમાન ખાનની બહેન અર્પિતાની સંગીત સંધ્યા કાર્યક્ર્મમાં બોલીવુડના બે દિગ્ગજ અભિનેતાઓ ફરીથી એકવાર  નજીક આવ્યા હત આ. શાહરૂખ અર્પિતાની પીઠી અને સંગીત સંધ્યામા કાર્યક્ર્માં હાજરી આપી હતી. 
 
પીઠી અને સંગીત સંધ્યાના અવસર પર શાહરૂખ સલમનને ગળે લાગ્યો હતો. આ પ્રસંગમાં બોલીવુડની ઘણી દિગ્ગ્જ હસ્તીઓ આવી હતી. અર્પિતાના આવતીએકાલ ના રોજ લગ્ન છે. 
 
સલમાને લગ્ન માતે લકઝરી હેરીટેજ હોટલ તાજ ફલકનુમા બે દિવસ માટે બુક કરાવી છે. હોટલને વિશેષ રીતે શણગારવામાં આવી છે. લગ્નમાં બોલીવુડ અને ટેલીવુડની ઘણી હસ્તીઓ સામેલ થશે.  લગ્નમાં કોઈ વણનોતર્યા મહેમાનો ઘસી ન આવે તે માટે 18-19 નવેમ્બર બે દિવસ સુધી સમગ્ર હોટલ બુક કરી દેવામાં  આવી છે.