શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2017-2018
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:28 IST)

બજેટ 2017-18 : મહિલાઓને મળી આ ખાસ ભેટ

. ગ્રામીણ વિસ્તારોમાં રહેનારી સ્ત્રીઓ માટે નાણાકીય મંત્રીએ પોતાના બજેટ ભાષણમાં આ જાહેરાતો કરી છે. 
 
- મહિલા શક્તિકેન્દ્ર નુ ગામના આંગણવાડી કેન્દ્રોમાં થશે નિર્માણ 
- 6000 રૂપિયા ગર્ભવતી મહિલાઓ માટે 
- અફોર્ડેબલ હાઉસિંગમાં સ્ત્રીઓને મળશે પ્રાથમિકતા 
- નેશનલ હાઉસિંગ બેંકની રચના, સ્ત્રીઓને મળશે સહેલાઈથી લોન 
- સ્ત્રીઓ માટે હેલ્શ વેલનેસ સેંટર બનશે સ્વાસ્થ્ય ઉપ કેન્દ્રોમાં