1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 18 મે 2016 (17:41 IST)

બાળકોને ચમચીથી દવા ન પીવડાવશો નહી તો નુકશાન થશે

બાળકોના ખ્યાલ રાખવું દરેક માતા-પિતાના ફર્જ હોય છે. પણ અમે તમને એવા જ કેટલીક વાતો જણાવશે જે બાળકને નુકશાન પહોંચાડી શકે છે. અત્યારે જ એક શોધમાં ખબર પડે છે કે બાળકને ચમચીથી દવા પીવડાવું હાનિકારક હોઈ શકે છે. 
ચિકિત્સકો મુજબ બાળકને દવા પીવડાવતા સમયે ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂરત છે. જો બાળકને દવાઈની માત્રા નિર્ધારિત થી વધારે આપીએ તો એમના આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. 
 
શોધ મુજબ બાળકોને દવા પીવડાવવા માટે દવાની શીશીના ઢાકણ પર માપરેખાના ઉપયોગ કરવા જોઈએ. દવાને પહેલાથી નિર્ધારિત માપના  મુજબ ઢાકણમાં કાઢી લેવ જોઈએ. અને પછી એને ચમચીમાં નાખી બાળકોને પીવડાવા જોઈએ. ઘરમાં ઉપયોગ કરતા ચમચીના ઉપયોગ નહી કરવા જોઈએ. કારણકે એમાં નક્કી 
 
માત્રાથી બે કે ત્રણ ગણી વધારે દ્ર્વ્ય સમાવે છે.