શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (14:33 IST)

બાળકને શરદી થતા કરો આ ઉપાય

નવજાત બાળકના મૌસમ બદલતા શરદી થઈ જાય છે નવજાત બાળકના આરોગ્ય શરદીના કારણે બગડી જાય છે. ઉમ્ર ઓછી હોવાના કારણે અમે કોઈ પ્રયોગ પણ નહી કરી શકતા. કારણકે આવું કરવાથી બાળક માટે હાનિકારક થઈ શકે છે. જો તમારા બાળકને પણ શરદી છે તો અમે તમારા માટે કેટલાક ઉપાય લાવ્યા છે , જેને કરવાથી રાહત મળશે. સ્થિતિ ગંભીર થતા ડાકટરની સલાહ જરૂર લો. 
1. મીઠાવાળા પાણી- નાક બંદ હોવાના કારણે બાળકને શ્વાસ લેવામાં પરેશાની થાય છે.આ સ્થિતિમાં મીઠાવાળા પાણી પીવડાવો. એને દિવસમાં 2-3 વાર પીવડાવો. એને પીવાથી છાતીમાં જામેલું કફ નિકળશે. 
 
2. મધ-  ગર્મ પાણીમાં તુલસીના કેટલાક પાનને ઉકાળી એમાં મધ મિક્સ કરી બાળકને પીવડાવો. એનાથી શરદી ઠીક થશે. 1 વર્ષથી ઓછા બાળકને મધ ન ચખાડો. કારણકે એમનો પાચન તંત્ર વિકસિત નહી થયું હોય . 
 
3. બાળકને લિક્વિડ આપો - શરદી થતા બાળકને લિક્વિડ વસ્તુઓ આપો જેમ કે ગર્મ દૂધ, સૂપ અને જ્યૂસ . એનો સેવન કરવાથી કફથી છુટકારો મળે છે અને ગળાની ખરાશ દૂર થાય છે. 6 માહથી ઓછા બાળકને સ્તનપાન કરાવો. 
 
4. ઓછીકા ઉપયોગ કરો- સૂતા સમયે બાળકના માથા નીચે ઓશીંકા રાખે એનાથી શરદીથી રાહત મળે છે. તમે ઈચ્છો તો એક ઓશીંકાને મોડીને બાળકના માથા નીચે મૂકી શકો છો.