ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

એમ્ટી લાઈન

W.D

ફેંગશુઈની અંદર ઘણી દિશાઓને એમ્ટી લાઈન કહેવામાં આવે છે અને જો ઘરનો મુખ્ય દ્વારા આ લાઈન પર હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એમ્ટી લાઈન થોડાક નિશ્વિંત અંકો પર જ હોય છે.

* ફેંગશુઈ મુજબ ચાર પુર્ણ અંશ ડેથ લાઈન બનાવે છે. આ ડેથ લાઈન 0 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી પર હોય છે. જો ઘરનો મુખ્ય દ્વાર આ દરવાજાઓના અંશો પર હોય તો ફ્લાઈંગ સ્ટાર ફેંગશુઈની અંદર આને અશુભ માને છે. આ ચારેય કંપાસ દ્વારા દર્શાવવામાં આવતી સીધી દિશાઓ એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ છે. આ દિશાઓ બધી જ એમ્ટી લાયંસમાં સૌથી ખતરનાક એમ્ટી લાઈન બનાવે છે. આ એમ્ટિ લાઈન મંદિર અને સ્મશાસનના દરવાજાઓ માટે ઠીક છે પરંતુ રેસિડેંશિયલ કોમ્પલેક્ષ અને ઘર માટે શુભ નથી માનવામાં આવતી.

* આ દિશાઓ સિવાય અન્ય આઠ દિશાઓને પણ એમ્ટી લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈન ઉપર બતાવવામાં આવેલ મુખ્ય લાઈનો અને તેમને બે ભાગની અંદર વહેચતી લાઈનોની વચ્ચે બને છે. જેવી રીતે કે નોર્થ અને નોર્થ ઈસ્ટની વચ્ચે 22.5 પર બનનારી લાઈનો, નોર્થ અને ઈસ્ટ નએ ઈસ્ટની વચ્ચે 67.5 અંશ પર બનનારી વગેરે. આ એમ્ટી લાઈન કંપાસના 22.5, 67.5, 112.5, 157.5, 292.5 અને 337.5 અંશ પર બને છે. તેથી આ બધામાંથી જો કોઈ એક પર પણ ઘરનો મુખ્ય દ્વાર હોય તો તેને અશુભ માનવામાં આવે છે.