શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

લાફીંગ બુધ્ધા

PARULW.D

ફેંગશુઇમાં સુખ, શાંતિ, લાભ અને ધનના દેવતા લાફીંગ બુધ્ધા કહેવામાં આવે છે. લાફીંગ બુધ્ધા એટલે કે હાસ્ય વેરતાં બુધ્ધ જેમને ઘરમાં રાખનોવાથી આપણને લાભ અને સુખ શાંતિ પ્રદાન થાય છે. પરંતુ તેમને ઘરમાં કઈ જગ્યાએ અને ક્યાં રાખવા જોઈએ તેનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

હાસ્ય વેરતાં બુધ્ધની પ્રતિમા ઘરના મુખ્ય દરવાજાની સામે જ રાખવી જોઈએ. જો દરવાજાની સામે તેમને મુકવા મટે કોઇ યોગ્ય સ્થાન ન હોય તો દરવાજાની સામેના ખુણામાં પણ તમે તેમને રાખી શકો છો. લાફીંગ બુધ્ધા ઘરમાં પ્રવેશતી ઉર્જાનું સ્વાગત કરે છે. તેથી તેમને મુખ્ય દરવાજાની સામે રાખવા જોઇએ.