ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો

W.D

* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ.

* ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ કરવો તે શુભ ગણાય છે.

* જો તમારા ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તરમાં હોય તો દક્ષિણ પશ્ચિમ દિવાલને સફેદ રંગ કરાવો અને જો પૂર્વમાં હોય તો નીલો રંગ કરાવવો જોઈએ.

* ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, મંગળ કળશ અને માછલી જેવા શુભ ચિન્હો લગાડો.

વેબ દુનિયા|
* પ્રવેશ દ્વારની સામેની ખાલી દિવાલ પાસે એક વાટકામાં તાજા ફૂલ રાખવા જોઈએ.


આ પણ વાંચો :