બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2022 (13:08 IST)

25+ Friendship day Shayari- તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે

25+ Friendship Shayari- તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
Friendship Shayari 2022- મિત્રતાનું સંભારણુ કંઇક ખાસ બની રહે તેવુ દરેક વ્યક્તિ ઇચ્છતો હોય છે અને તે માટે જ પોતાના મિત્રને કંઇક ખાસ અને અનોખી ભેટ આપવા ઇચ્છતા હોય છે. જેના દ્વારા તેઓ જીંદગીભર પોતાની મિત્રતાને યાદ કરી શકે છે.
 
Shayari On Dosti 
Dosti એવી હોય કે ધડકનમાં વસી જાયે 
શ્ર્વાસ પણ લઉં તો ખુશ્બુ મારા યારની આવે 
ફ્રેન્ડશીપ શાયરી
 
Friendship Shayari 
આ દુનિયા માં બધું જ મળે છે,
પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી,
અને જીંદગી નું નામ દોસ્તી..

friendship Day 2021
Best Friendship Shayari
તારી મિત્રતા અમે એવી રીતે નિભાવીશુ 
તુ રોજ રિસાજે, અમે રોજ મનાવીશુ 
નહી તો અમે  આંખોમાં 
આંસુ લઈને ક્યાં જઈશું 
 
Friendship Shayari 2022-
 
ક્યારેક ક્યારેક ઇરાદો ફક્ત દોસ્તી નો
હોય છે અને ખબર જ નથી પડતી કે
પ્રેમ ક્યારે થઈ જાય છે
Friendship Shayari 2022-
 
 જેમ પાણી વગર જીવી નહી શકતા
એમ સ્કૂટર વગર કયાં જઈ નહી શકતા
હાલાત એવા થઈ ગયા છે યારો
જેમ ક્રિકેટ વગર વિકેટ લઈ નહી શકતા
આમ તો જીંદગીમાં દોસ્ત વગર રહી નહી શકતા
friendship Day 2021
 
ફ્રેન્ડશીપ શાયરી
એ વરસાદ થોડી થંભીને વરસજે
જ્યારે મારો યાર આવે તો જોરથી વરસજે
પહેલા ના વરસજે કે એ આવી ના શકે
પછી આટલું વરસજે કે એ જઈ નહી શકે
 
ફ્રેન્ડશીપ શાયરી
તારી દોસ્તીએ આપી છે તાજગી એટલી કે
બીજી કોઈ ઋતુ સારી ન લાગે
તુ બનાવ હજારો મિત્ર પણ મને
તારા વગર કોઈની યારી સારી ન લાગે
 
ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે
 
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
 
કાંચ અને દિલ ખબર નહી ક્યારે તૂટી જાય
સાથ આ આપણો જાણે ક્યારે છૂટી જાય
તમે આપણા મૈત્રીને આટલી ટેવ ન પાડશો
જીંદગી છે આ ખબર નહી ક્યારે રિસાય જાય
 
એ દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશુ
તારી તરફ આવશે આંધી તો તેની દિશા ફેરવી દઈશુ
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં ભાંગી દઈશુ
 
 
દુનિયામા મિત્રો બધુ જ મળે છે મળતી નથી દોસ્તી
દોસ્તીનુ નામ જીંદગી, જીંદગીનુ નામ દોસ્તી
 
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
 
10+ Best Friend Shayari
 
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
 
 
ફ્રેન્ડશીપ ડે  શાયરી
અમારી દોસ્તી એક બીજાથી જ પૂરી છે 
નહીતર રસ્તાના વગર તો મંજીલ અધૂરી છે 
 
ફ્રેન્ડશીપ શાયરી
બે આંગળીઓ જોડવાથી દોસ્તી થઈ જાય છે 
દોસ્તીની આ જ તો સુંદરતા કહેવાય છે