બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : રવિવાર, 4 ઑગસ્ટ 2024 (08:04 IST)

Happy Friendship Day Wishes : મિત્રતા દિવસ પર સુવિચાર અને શાયરી

Happy friendship day
Happy friendship day

friendship day 2024Happy Friendship Day 2024: ભારત, મલેશિયા, યૂઈ અને અમેરિકામાં ફ્રેંડશિપ ડે (Friendship Day 4 August 2024) ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે સેલિબ્રેટ કરવામાં આવે છે. દોસ્તે દરેકના જીવનનો અણમોલ સબંધ હોય છે જે વાતો આપણે આપણા પેરેંટ્સ, ભાઈ બહેન, સંબંધીઓ સાથે શેર નથી કરી શકતા તે આપણે આપણા મિત્રો સાથે બિંદાસ રીતે શેયર કરીએ છીએ.  જેથી આવા સંબંધ ને સેલિબ્રેટ તો કરવો જ જોઈએ. 2024 માં 4 ઓગસ્ટે ફ્રેંડશિપ ડે ઉજવવામાં આવશે.  
 
 
Happy friendship day
Happy friendship day
 
 
 
મિત્ર મિત્રના દિલની દરેક વાત સમજી જાય છે 
સુખ દુખ ના દરેક ક્ષણ સાથે વિતાવે છે 
દોસ્ત તો મળે છે નસીબવાળાને 
દરેક વખતે મળે આવુ નસીબ 
અમે આ જ પ્રાર્થના કરીએ છીએ 
Happy Friendship Day 2024
 
Happy friendship day
Happy friendship day

 

દોસ્તીનો મતલબ જ ખાસ હોય છે 
સાથે ઉભા રહેવુ ભલે દૂર કેમ ન હોય 
વિશ્વાસ કાયમ રાખવો ભલે મુશ્કેલ કેમ ન હોય 
સ્માઈલ બનાવી રાખવે ભલે આંસુ કેમ ન હોય 
હેપી ફ્રેંડશિપ ડે 2024  
 
Happy friendship day
Happy friendship day
દોસ્તી એ નામ છે જે સુખ દુખની સ્ટોરી કહે છે 
દોસ્તી એ રહસ્ય છે જે સદા હસતી રહે છે 
દોસ્તી કોઈ ક્ષણભરની ઓળખ નથી 
એ તો વચન છે જે જીવનભર સાથ નિભાવે છે  
Happy Friendship Day 2024
 
 
Happy friendship day
Happy friendship day
કેમ મુશ્કેલીઓમાં સાથ આપે છે મિત્ર 
કેમ ગમને વહેંચી લે છે મિત્ર 
ન સંબંધ લોહીનો ન રિવાજ સાથે બંધાયો છે 
છતા પણ જીવનભર સાથે આપે છે મિત્ર 
હેપી ફ્રેંડશિપ ડે 2024 
Happy friendship day
Happy friendship day
 
પ્રેમ અને મિત્રતા મારી બે દુનિયા છે 
પ્રેમ મારી આત્મા તો દોસ્તી મારો ઈમાન છે 
પ્રેમ પર ન્યોછાવર કરુ આખી જીંદગી 
પણ દોસ્તી પર મારો પ્રેમ પણ કુરબાન છે 
હેપી ફ્રેંડશિપ ડે 2024  
 
 
Happy friendship day
Happy friendship day
મિત્ર પણ તુ બંધુ પણ તુ છે 
અને તુ જ છે ગુરૂ પણ 
તારી મદદથી બધુ શીખ્યુ 
અંત પણ તુ અને શરૂઆત પણ 
હેપી ફ્રેંડશિપ ડે 
 
 
Happy friendship day
Happy friendship day
દિલ ખોલીને બધી વાત કરી લે છે 
જીવનના દરેક દુખને સાથે મળીને સહન કરી લે છે 
વિતાવી દે છે આખો દિવસ મસ્તી-મજાકમાં 
આ જ રીતે અમે દોસ્તીની ક્ષણ જીવી લઈએ છીએ 
હેપી ફ્રેંડશિપ ડે 
 
 
Happy friendship day
Happy friendship day
આસમાન પર નજર રહે તારી 
મંઝીલ સામે ચાલીને આવે તારી 
આજે દિવસ છે દોસ્તીનો 
તુ સદા ખુશ રહે એ જ દુઆ છે મારી 
Happy Friendship Day 2024
 
 
Happy friendship day
Happy friendship day
દિલનો સંબંધ છે દોસ્તી 
તેનો કોઈ મુકામ નથી હોતો 
નસીબવાળાને મળે છે સાચા મિત્ર 
સાચા મિત્ર આગળ કોઈ દુનિયા હોતી 
હેપી ફ્રેંડશિપ ડે. 
friendship day
friendship day
 
તારી મારી દોસ્તીની કહાની 
બસ એટલી જ જૂની છે 
મારી જીંદગીમાં ખુશીઓની 
જેટલી જીંદગી છે 
હેપી ફ્રેન્ડશિપ ડે