સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. નવરાત્રી વીડિયો
Written By વેબ દુનિયા|

મહાન જ્યોતિષી દેવેન્દ્ર ખુશવાહ સાથે એક મુલાકાત

નવરાત્રિનો પર્વ ખુબ જ ધામધુમ પુર્વક શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં તો આ પર્વ ખુબ જ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પર્વમાં માતાજીની પૂજાની સાથે સાથે જ્યોતિષનું પણ ખુબ જ મહત્વ છે. તો વિશે વધારે જાણકારી મેળવવા માટે અમે તમને મળાવી રહ્યાં છીએ મધ્ય પ્રદેશના મહાન જ્યોતિષી દેવેંન્દ્ર ખુશવાહ સાથે કે જેઓ જ્યોતિષમાં ગોલ્ડ મેડાલીસ્ટ છે. તો આવો આપણે તેમને સાંભળીએ કે તેઓ આ વિશે શું કહે છે.