1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

તમારું જ્ઞાન ચકાસો

તમારું જ્ઞાન ચકાસો
1) અમદાવાદ શહેરનું સૌથી વધુ શું વખણાય છે ?
1) અથાણું. 2) ગોટા 3) પેંડા 4) ચવાણું

2) ગોમતી નદીના કિનારે કયુ શહેર આવેલું છે ?

1) હિંમંતનગર 2) સુરત 3) ડાકોર 4) મોઢેરા

3) વિટામીન બી-12 શેમાંથી મળે છે ?

1)દૂધ,માંસ 2) શાકભાજી 3) લીંબુ 4) કઠોળ

4) 1926માં જગદીશ ચંદ્ર બોઝે શાની શોધ કરી હતી ?

1) થરમોમીટર 2) એરોપ્લેન 3) કેસ્કોગ્રાફ 4) ગ્રામોફોન

5) ચીનની ભાષા કઈ ?
1) મેંડેરિન 2) પોર્ટુગીઝ 3) ફ્રેંચ 4) જર્મન

6) સૌથી મોટો ગ્રહ કયો છે ?

1) મંગળ 2) શનિ 3) બુધ 4) ગુરૂ

7) ભારતમાં રેલ્વેની શરૂઆત કોણે કરી હતી ?

1) લોર્ડ રિયન 2) લોર્ડ ડેલહાઉસી 3) લોર્ડ મોકોલ 4) લોર્ડ કર્ઝન

8) ભારતીય રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું કેટલું પ્રમાણ છે.

1) 3:4 2) 2:4 3) 3:2 4) 3:5

9) સમ્રાટ અશોકના સારનાથ સ્તંભ ઉપર ત્રણ સિંહ હોય છે અને નીચે ડાબી બાજુ કયું દોડતું પ્રાણી છે ?
1) હરણ 2) આખલો 3) ઘોડો 4) બળદ

10) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

1) 6 જૂન 2) 5 જૂન 3) 8 જૂન 4) 3 જૂન







જવાબ - 1) અથાણું 2) ડાકોર 3) દૂધ-માંસ 4) કેસ્કોગ્રાફ 5) મેડેરિન
6) ગુરૂ 7) લોર્ડ ડેલહાઉસી 8) 3 :2 9) ઘોડો 10) 5 જૂન
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો