1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. નોલેજ

બાળકોના પ્રશ્નો - 5

બાળકોના પ્રશ્નો - 5
1) ગુજરાતના કયા મુખ્યમંત્રીનુ હોદ્દા પર હતા ત્યારે વિમાન અકસ્માતમાં મૃત્યુ થયુ ?
1) ડો. જીવરાજ મહેતા 2) ચીમનભાઈ પટેલ 3) બળંવતરાય મહેતા 4) હિતેન્દ્ર દેસાઈ

2) શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનુ કયા રાજવીએ જાહેર સન્માન કર્યુ ?
1)કુમારપાળ 2)ભીમદેવ 3) સિધ્ધરાજ સિંહ 4) વનરાજ ચાવડો

3) આ નગર ચિનાઈ માટીના વાસણો નળિયા અને ઘડિયાળો માટે જાણીતુ છે.
1)સુરત 2)થાન 3)મોરબી 4)વાંકાનેર

4) ગુજરાતમાં માતૃશ્રાધ્ધ માતે કયુ સ્થળ જાણીતુ છે ?
1)પ્રભાસપાટણ 2) સિધ્ધપુર 3) ચાણોદ 4)દ્વારકા

5) ગુજરાતનો આ નવો જિલ્લો છે.
1) ગાંઘીનગર 2)ડાંગ 3) પાટણ 4) ભાવનગર

6) નળસરોવર અહીં આવેલુ છે.
1)ચરોતર 2)ભાલપ્રદેશ 3) કચ્છ 4)આહવા

7) અહીં આપેલ શબ્દોમાં કોણ જુદૂ લાગે છે ?
1) મીલીગ્રામ 2) ટેલિગ્રામ 3) કિલોગ્રામ 4) ટેલીગ્રામ

8) 'સ્પષ્ટ' નુ વિરોધી શુ છે ?
1) વિસ્તૃત 2) સંક્ષિપ્ત 3) સંદિગ્ધ 4)જુઠ્ઠુ

9) 'કસ્ટમ ડ્યુટી એટલે ?
1)કારખાનામાંથી બહાર નીકળતા માલ પર લેવાતો વેરો
2)બહારગામથી આવતા માલ પર લેવાતી જકાત
3)માલના વેચાણ વખતે લેવાતો કર
4)પરદેશથી આયત કરેલા માલ પરની ડ્યુટી.

10) સૌથી મોટી સંખ્યા કઈ ?
1)0.1 2)0.01 3)1.0 4)1.21






જવાબ - 1) ચીમનભાઈ પટેલ 2) સિધ્ધરાજ જયસિંહ 3)મોરબી 4) સિધ્ધપુર 5) ભાલપ્રદેશ
6) કચ્છ 7) ટેલિગ્રામ 8)સંદિગ્ધ 9) પરદેશથી આયાત કરેલા માલ પરની ડ્યુટી 10)1.21