રવિવાર, 24 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2012 (17:36 IST)

મિસ યૂનિવર્સમાં બિહારી દાવ (સ્લાઈડ શો)

મિસ યૂનિવર્સ હરિફાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ શિલ્પા સિંહ બિહારના સમસ્તીપુર જિલ્લાના વિષ્ણુપર ડીહા ગામની છે. લાંસ વેગસમાં ચાલી રહેલ મિસ યૂનિવર્સ હરીફાઈમાં રાષ્ટ્રીય પોશાક રાઉંડમાં શિલ્પા સિંહ કંઈક આ અંદાજમાં જોવા મળી. 19 ડિસેમ્બરના રોજ મિસ યૂનિવર્સ હરીફાઈની ફાઈનલ છે/
P.R

શિલ્પાએ મુંબઈથી એંજીનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી ઈંફોસિસ મૈસૂરમાં નોકરી પણ. શિલ્પાના પિતા પણ ઈંડિયન ઓઈલમાં એંજીનિયર છે. અહી શિલ્પા સિંહ ઈવનિંગ ગાઉન રાઉંડમાં આવી રહી છે.
P.R


શિલ્પાનો જન્મ મુજફ્ફરપુરમાં થયો અને તેનો શરૂઆતનો અભ્યાસ પણ ત્યાં જ થયો. ત્યારબાદનો અભ્યાસ રાંચી અને જમશેદપુરમાં થયો. લાંસ વેગસમાં ચાલી રહેલ મિસ યૂનિવર્સ હરિફાઈના સ્વિમ શૂટ રાઉંડમાં શિલ્પા સિંહ.
P.R

હરીફાઈમાં રિહર્સલ કરતી શિલ્પા સિંહ

P.R

P.R

મિસ ઈંડિયા શિલ્પા સિંહની સાથે મિસ અલબેનિયા એંડ્રોલા દૂશી અને ચેક રિપબ્લિકની ચેલેબોવેસ્કા.

P.R

પોતાની પેટિંગની સાથે વિદ્યા સિંહ. મિસ યૂનિવર્સ હરીફાઈ દરમિયાન બનાવેલ આ પેંટિગ્સમાંથી જે રકમ મળશે તે દાન કરવામાં આવશે.
P.R

શિલ્પા સિંહ હરીફાઈ પહેલા ખરીદી કરતી જોવા મળી રહી છે.
P.R

ભારતની બિહારી છોકરીનો આ સુંદરીઓ સાથે મુકાબલો છે.