1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2015 (15:22 IST)

ટૂથપેસ્ટનો ઉપયોગ બ્યુટી માટે uses of Toothpaste for Beauty

ટૂથપેસ્ટ માત્ર દાંતને સાફ કરવા માટે જ નહી ઉપયોગ થાય છે પણ ત્વચાની સફાઈની બધી સમસ્યાઓ જેમ કે ડાઘ,ખીલ અને કરચલીઓના સમાધાનમાં ઉપયોગી છે. 
 
ટૂથપેસ્ટ માત્ર મહિલાઓ માટે જ નહી પણ પુરૂષો માટે પણ એનું ઉપયોગ ત્વચા માટે કરી શકો છો. ટૂથપેસ્ટ તમારી ત્વચાની રંગત સુધારવામાં સહાયક હોય છે. ટૂથપેસ્ટમાં રહેલા ગુણ ત્વચાના ડાઘ દૂર કરવામાં સહાયક હોય છે. 
 
વાંચો એના ફાયદા
1. ત્વચાને ગોરા બનાવવા માટે- ટૂથપેસ્ટ એક ઉત્તમ ઘરેળૂ ઉપચાર છે. તમને માત્ર આટલું જ કરવું છે - એક ચમચી  ટૂથપેસ્ટમાં થોડું નીંબૂનો રસ મિક્સ કરો. ત્વચાના રંગ નિખારવા માટે આ મિશ્રણને ફેસપેકની રીતે ચેહરા પર લગાડો. 
 
2. ખીલ માટે ટૂથપેસ્ટ - ખીલ ત્વચાની કે બીજી સમસ્યા છે જેનું સામનો બધાને કરવું પડે છે. જ્યારે પણ ખીલ આવી જાય તો તેના પર થોડા સા ટૂથપેસ્ટ લગાડો. બીજી સવારે ખીલ સૂકાઈ જશે અને ડાઘ પણ નહી થાય. 
 
3. ટૂથપેસ્ની મદદથી કરચલીઓને પણ ઓછું કરી શકાય છે. તમને માત્ર આટલું જ કરવું છે કે થોડી સી ટૂથપેસ્ટ કરચલીવાળા સ્થાને લગાડો અને આખી રતા માટે મૂકી દો. બીજા દિવસ ધોઈ લો. 
 
4. ટૂથપેસ્ટની મદદથી તમે ત્વચાના ડાઘ દૂર કરી શકો છો. ટૂથપેસ્ટ  અને દૂધનો મિશ્રણ બનાવી અને આ સમસ્યાથી છુટકારો મેળવા માટે એને ચેહરા પર લગાવી લો. 
 
5. કાળા ડાઘ માટે- ટૂથપેસ્ટની સહાયતાથી કાળા ડાઘને હળવો બનાવી શકાય છે. આ માસ્ક બનાવવા માટે તમને ટૂથપેસ્ટમાં ટમાટરનો રસ મિકસ કરવું પડશે. 
 
6. બ્લેકહેડસ માટે- ટૂથપેસ્ટ બ્લેકહેડસ ત્વચાની એક બીજી સમસ્યા છે. જેનો સામનો અમે દરરોક કરવું પડે છે. બ્લેકહેડસને દૂર કરવા માટે ટૂથપેસ્ટને અખરોટ સ્ક્રબ સાથે મિકસ કરી લગાડો. 
 
7. ચેહરાના વાળ કાઢવા માટે ટૂથપેસ્ટ નીંબૂ અને ખાંડના મિશ્રણનો ઉપયોગ કરી ચેહરાના વાળ કાઢવા માટે આ મિશ્રણથી ત્વચા ઉપર માલિશ કરવી. 
 
8. તૈલીય ત્વચાને કાઢવા માટે- ટૂથપેસ્ટની સહાયતાથી તૈલીય ત્વચાનો ઉપચાર પણ કરી શકાય છે. પેસ્ટ,પાણી અને મીઠુંનો ઘોળ બનાવો. ત્વચાની આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ સવારે આ ઘોળથી ચેહરા ધોવું.