શ્યામ ત્વચા માટે પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધન -2

વેબ દુનિયા|

N.D
- 20 ગ્રામ ગાજરના રસમાં 6 ગ્રામ મિલ્ક પાવડર તેમજ 6 ગ્રામ લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવવાથી ફાયદો થાય છે.

- દરરોજ કાચુ દૂધ લગાવવાથી પણ શ્યામ સ્કીનમાં નિખાર આવી જશે.

- 6 ગ્રામ હળદરનો પાવડર તેમજ 6 ગ્રામ લીંબુનો રસ ભેળવીને શ્યામ સ્કીન પર લગાવો. 10 મિનિટ પછી સ્કીનને ઠંડા પાણી વડે ધોઈ લો. આ સૌદર્ય પ્રસાધન રોજ લગાવવાથી સ્કીનમાં નિખાર આવી જાય છે.


આ પણ વાંચો :